#bapsphotos Instagram Posts (24,447)

⁣ सब धर्मो के भेद भुलाके, एक मेरा शरनागत होजा।⁣ में हर पाप से मुक्ति दूंगा, शोक ना कर मेरी भक्ति में खोजा।।⁣ - ।।वासुदेव श्री कृष्णा।। 🙏🙏 ⁣ ⁣ ⁣ ⁣ #swaminarayan #baps #bapsphotos #satpurush #bapsmedia #vadtal #pramukhswamimaharaj #bapsshriswaminarayanmandir #mahantswamimaharaj #mahantswami #jayswaminarayan #dailydarshan #swaminarayantemple #swamibapa #ghanshyammaharaj #bapsswaminarayanmandir #pramukhswami #swami #jayshreeswaminarayan #bapsswaminarayanmandir #psm #bapsswaminarayantemple #bochasanmandir #sarangpurmandir #swaminarayanmandir #poichatemple
GOT BLESSED BY PARAM PUJYA "MAHANT SWAMI MAHARAJ"🙏🌸♥️ #baps #bapsshriswaminarayanmandir #bapsphotos #bapsmedia
સર્વે હરીભક્તોને જય સ્વામિનારાયણ... 🙏🏻🙏🏻 . . 👉🏻 આવી બીજી મસ્ત સુવિચાર વાળી પોસ્ટ જોવા ફોલો કરો....... ☀🔹➖🔹🔹➖🔹❇️🔹➖🔹🔹➖🔹☀ 👉🏻FOLLOW :- @JAY_._SWAMINARAYAN_._ 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 👉🏻FOLLOW :- @JAY_._SWAMINARAYAN_._ ☀🔹➖🔹🔹➖🔹❇️🔹➖🔹🔹➖🔹☀ . . #baps #swami #swaminarayan #bapa #akshardham #mahantswami #pramukhswami #bapsphotos #satpurush #pramukhswamimaharaj #bapsshriswaminarayanmandir #ghanshyammaharaj #sarangpur #jayswaminarayan #shreeji #swaminarayantemple #bapsmedia #mahantswamimaharaj #bapsswaminarayan #bapsswaminarayanmandir #vadtal #ekantik #akshardhamtemple #bapsamdavad #psm100 #sarangpurmandir #bapscharities #swaminarayangadi #swaminarayanmandir #jayshreeswaminarayan
(With the President of Kenya, Hon. Daniel Arap Moi at the State House 26 Aug 99 ) નૈરોબીમા સ્વામીશ્રી બિરાજમાન હાતા. 'કેન્ટાયા કોન્ફરન્સ હોલ ' માં કેન્યા ના રાષ્ટ્રપ્રમુખ શ્રી ડેનિયલ આરપ મોઇના અતિથિવિશેષ પદે સત્સંગ સભા અને કીર્તન આરાધના સમ્પન થયા. સભાના અંતે શ્રી મોઇ સ્વામીશ્રીની રજા સઇ વિદાય થવાની તૈયારી કરતા હતા. અચાનક સ્વામીશ્રીએ તેમને રોક્યા ને હરિકૃષણ મહારાજની મૂર્તિ પાસે લઈ ગયા. ભાવથી તેમનાં દર્શન કરાવયા, મહિમા કહ્યો. એક આફ્રિકન મિનિસ્ટરને એ મૂર્તિમાં કેટલી પ્રતીતી આવી હશે તે તો એ જાણે, પણ તેને ભગવાનમાં જોડવામાં, દર્શન કરાવવામાં સ્વામીશ્રીની તાલાવેલી તન-મન-બદનથી ઊભરાઈ રહી હતી. આ મૂર્તિ સિવાય એમને કયાંય વૃત્તિ નથી, ઠાકોરજી જ પોતાનું સર્વસ્વ છે. પોતે એમના સંદેશવાહક છે, નિમિતમાતર છે - એ સ્વામીશ્રીની ભાવના - એક વિદેશી-વિધર્મી રાજકર્તાના અંતરપટ પર સદાને માટે અંકિત થઈ ગઈ. સુવર્ણતુલાનો ભવ્ય અવસર હોય; વિદેશયાત્રાએ જતાં વિમાનમાં ચઢતાં-ઊતરતાં કે બ્રિટિશ પારલામેનટના ભવ્ય સન્માનમાં હર કોઇ પ્રસંગે, હર કોઈ દિવસે, હર કોઇને મળતાં સ્વામીશ્રી જેમને કાયમ આગળ ધરે છે એ ‘હરિકૃષણ મહારાજ’ કોણ છે ? છેલ્લા ઘણા વર્ષોથી સ્વામીશ્રીની સેવા અંગીકાર કરતા હરિકૃષણ મહારાજ, ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીશ્રી નાની સરખી એક ચલમૂર્તિ છે. ડાબો હાથ અભયમુદ્રામાં અને જમણો હાથ મુષઠીમુદરામાં દર્શાવતી ઊભેલી આ મૂર્તિ જે ધાતુમાંથી બનેલી છે એ ભલે બહુ મૂલ્યવાન ન હોય, તોય સ્વામીશ્રીનીને મન અમૂલ્ય છે. #psm #pramukhswami #pramukhswamimaharaj #baps #bapsafrica #bapsphoto #bapsphotos #vintagesukh #vintageshukh #vintagesmruti
મોક્ષદા... મોક્ષદા.... મોક્ષદા.... મોક્ષદા.... Whatever he does.... Say... Everything is the way to Akshardham... #pramahant_amarvarso #guruharidarshan #rajipo #swami #Aksharrup #sadagun #divine #swaminarayan #mahantswamimaharaj #shreejiswami #yogiji #gunatit #ekantiksant #bapsphotos #satpurush #samp #ekantik #aksharrup