#bapssanstha Instagram Posts (256)

સ્મૃતિ મંદિરના નિર્માણની સેવામાં જોડાઈ બધાને અદભુત સ્મૃતિ આપતા પરમ પૂજ્ય સ્વામીશ્રી #mahantswami #baps #mahantswamimaharaj #mahanat #aksharbrahm #swamishree #swamiwithchild #swami #pramukhswami #hindu #bapssanstha #swaminarayan #pramukh #mahantraj #children #child #satsang #game #play #mahantRaj #swaminarayantemple #bapsmandir #hinduism #bapsshriswaminarayanmandir #bapsphotos #bapssarangpur #sarangpur #sarangpursmrutimandir #pramukhsmrutimandir
મહંતસ્વામી વિવિધ રમતો રમતા હોય તેવા ફોટોગ્રાફ્સ....  #mahantswami   #baps   #mahantswamimaharaj   #mahanat #aksharbrahm   #swamishree   #swamiwithchild   #swami #pramukhswami   #hindu   #bapssanstha   #swaminarayan #pramukh   #mahantraj   #children   #child   #satsang   #game #play   #mahantRaj   #swaminarayantemple   #bapsmandir #hinduism   #bapsshriswaminarayanmandir   #bapsphotos #bapsacademy
મહંત સ્વામીએ ૮૩ વર્ષની વયે પ્રમુખ સ્વામીના નિર્ગમન બાદ વિધિવત રીતે baps સંસ્થાનું પ્રમુખપદ સંભાળ્યું. પરંતુ વિનમ્રતાની પરાકાષ્ઠા ગુરુના તમામ શિષ્યોમાં હોય એ વાતની પ્રતીતિ ત્યારે થઈ જ્યારે મહંત સ્વામીએ પ્રમુખ સ્વામીના નિર્ગમન બાદ પ્રથમ સંબોધનમાં કહ્યું કે, જે કરવાનું હતું તે તો પ્રમુખ સ્વામી મહારાજે બધું કરી જ દીધું છે. હવે આપણે તેમના કાર્યોને અને તેમના ધ્યેયને વધુ સારી રીતે પાર પાડવાની જવાબદારી પૂરી કરવાની છે. આ રીતે યોગીજી મહારાજના અગ્રગણ્ય શિષ્યોમાં પ્રમુખસ્વામી બાદ મહંતસ્વામીશ્રી જેમણે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના મૂલ્યોનું સત્સંગીઓમાં તો ઊંડે ઊંડે આચરણ કરાવ્યું જ પણ તે સાથે એક ઉચ્ચ કોટિના સંત હોવા છતાં તેનો લેશમાત્ર પણ અહંકાર કે પદના કોઈ અધિકારીપણાનો કોઈ દંભ કર્યા વગર પ્રમુખ સ્વામીએ કરેલા કાર્યોને જગતમાં વધુને વધુ ફેલાવી લોકોપયોગી થઈ સમાજને એક તાંતણે બાંધવા માટેની તેમની જવાબદારી સ્વીકારી ભગવાન સ્વામિનારાયણની અવિરત સેવા અને તેની સાથે જ દીન-દુ:ખિયાની સેવાનો ભેખ લઈ આજે વિશ્ર્વ સમુદાયને પ્રમુખ સ્વામીએ જે રીતે એક તાંતણે બાંધી કર્મ સાથે ધર્મના મૂલ્યો સમજાવ્યા હતા તે મુજબ સંસાર સાગરને પાર ઉતારવા માટે અક્ષર પુરુષોત્તમનો આશ્રય કરીએ તો આપણે કંઈ કરવાનું જ ન રહે બધું જ ભગવાન કરશે અને સારું જ કરશે એવો દ્રઢ મનોભાવ પણ વ્યક્ત કર્યો. #mahantswami #pramukhswami #pramukh #satsang #bapssanstha #aksharbrahm #swaminarayan #mahant #bapsrajkot #ghanshyam #baps
🙏🏻🌸Divine Darshan of Mahant Swami Maharaj’s🙏🏻 Thakorji🌸🌷🌹 08 june 2019 Sarangpur , Gujrat (Hindustan 🇮🇳) #Neelkanth   #baps   #mahantswami #pramukhswami   #pramukh   #satsang   #bapssanstha #aksharbrahm   #swaminarayan   #mahant   #bapsrajkot #ghanshyam   #shriji
મહંત સ્વામીએ ૮૩ વર્ષની વયે પ્રમુખ સ્વામીના નિર્ગમન બાદ વિધિવત રીતે baps સંસ્થાનું પ્રમુખપદ સંભાળ્યું. પરંતુ વિનમ્રતાની પરાકાષ્ઠા ગુરુના તમામ શિષ્યોમાં હોય એ વાતની પ્રતીતિ ત્યારે થઈ જ્યારે મહંત સ્વામીએ પ્રમુખ સ્વામીના નિર્ગમન બાદ પ્રથમ સંબોધનમાં કહ્યું કે, જે કરવાનું હતું તે તો પ્રમુખ સ્વામી મહારાજે બધું કરી જ દીધું છે. હવે આપણે તેમના કાર્યોને અને તેમના ધ્યેયને વધુ સારી રીતે પાર પાડવાની જવાબદારી પૂરી કરવાની છે. આ રીતે યોગીજી મહારાજના અગ્રગણ્ય શિષ્યોમાં પ્રમુખસ્વામી બાદ મહંતસ્વામીશ્રી જેમણે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીના મૂલ્યોનું સત્સંગીઓમાં તો ઊંડે ઊંડે આચરણ કરાવ્યું જ પણ તે સાથે એક ઉચ્ચ કોટિના સંત હોવા છતાં તેનો લેશમાત્ર પણ અહંકાર કે પદના કોઈ અધિકારીપણાનો કોઈ દંભ કર્યા વગર પ્રમુખ સ્વામીએ કરેલા કાર્યોને જગતમાં વધુને વધુ ફેલાવી લોકોપયોગી થઈ સમાજને એક તાંતણે બાંધવા માટેની તેમની જવાબદારી સ્વીકારી ભગવાન સ્વામિનારાયણની અવિરત સેવા અને તેની સાથે જ દીન-દુ:ખિયાની સેવાનો ભેખ લઈ આજે વિશ્ર્વ સમુદાયને પ્રમુખ સ્વામીએ જે રીતે એક તાંતણે બાંધી કર્મ સાથે ધર્મના મૂલ્યો સમજાવ્યા હતા તે મુજબ સંસાર સાગરને પાર ઉતારવા માટે અક્ષર પુરુષોત્તમનો આશ્રય કરીએ તો આપણે કંઈ કરવાનું જ ન રહે બધું જ ભગવાન કરશે અને સારું જ કરશે એવો દ્રઢ મનોભાવ પણ વ્યક્ત કર્યો. #mahantswami #pramukhswami #pramukh #satsang #bapssanstha #aksharbrahm #swaminarayan #mahant #bapsrajkot #ghanshyam #baps
હે મહંતસ્વામી મહારાજ ભલે આપ અત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થા ના ગુરુપદે બિરાજમાન છો ,પણ આપ પોતેજ પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન નું સાક્ષાત સ્વરૂપ અને મોક્ષદાતા છો.આપ આપનું પોતાનું અનંતગણું લૌકિક - અલૌકિક દિવ્ય ઐશ્વર્ય દબાવીને અત્યારે પૃથ્વી ઉપર સાક્ષાત પ્રગટ છો-બિરાજમાન છો, વિચરો છો, દર્શન નું સુખ આપો છો-લાભ આપો છો,મનોરથો-સંકલ્પો પુરા કરો છો,લાડ કોડ લડાવો છો,છેલ્લો જન્મ કરાવીને મોક્ષ આપો છો. ગમે તેવા વિપરીત સંજોગો માં પણ અમારી આપના પ્રત્યેની ભક્તિ હંમેશા અખંડ અને દિવ્ય રહે.અમારાં જીવન માં આપ હંમેશા કેન્દ્ર સ્થાને રહો.અમને આપ હંમેશા આપનામાં અખંડ રીતે જોડી રાખો.આપ હંમેશા અમારાં જીવ માં અખંડ રીતે બિરાજમાન રહો.ને આપની મૂર્તિ નું અખંડ સુખ ને દર્શન આપો. અમને આપના વિષે તથા આપસ્વરૂપ આપના હરિભક્તો ને વિષે અખંડ દિવ્યભાવ રહે અને ક્યારેય મનુષ્યભાવ ન આવે. અમારામાંથી " હું " પણાં નો ભાવ કાયમ માટે માટી જાય..અને આપ હંમેશા અમારી ભેગા રહી અમારાં દરેક કર્યો માં ભળી દરેક કાર્ય તમેજ કરજો. અમને કાઈંજ આવડતું નથી - અમે કશું કરી શકતા નથી. અમે એવું કોઈ પણ કાર્ય ન કરીએ જેને લીધે આપ ની લાજ જાય. અમારી બુધ્ધિ માં પ્રવેશ કરીને અમારી બુધ્ધિ માં અખંડ બિરાજી અમારી બુધ્ધિ ને હંમેશા માટે આપના દિવ્ય ગુણો થી પ્રકાશિત રાખજો. અમે ક્યારેય કોઈના અવગુણ લઈએ જ નહીં, કોઈના માં અવગુણ જોઈએ જ નહીં, કોઈના માં અવગુણ શોધીએ જ નહીં. પારકી ક્રિયા,પારકો આકાર, પારકા દોષ જોઈએ જ નહીં તથા ચિંતવીએ પણ નહિ અને દરેક નાં માત્ર ગુણ જ ગ્રહણ કરીએ, દરેક માં ગુણ જ જોઈએ એવી અમારાં પર ક્રુપાદૃષ્ટિ કરો અને અમારી એવી સ્થિતિ કરી દીયો. અમને આપના માં રહેલાં આપના અનંતગણા દિવ્ય ગુણો થી ભરી દિયો અને અમને આપરુપ કરી આ સત્સંગમાં પાર પાડજો... અમને આપની જેમ અતિશય નીર્વીકારી, નિર્વાસ્નિક, નિસ્કામી, નિસ્નેહી, નિર્લોભી,નિર્મોહી, નિર્દોષ, નિર્ભય, નિડર, નિરઅહંકારી,નિસ્કરોધી, નિર્માની, નિસ્વાદિ, નિસ્કપટ કરીને અનંત ગણા રાજી થઈને, અનંત ગણી દયા કરી, અનંત ગણી ક્રુપા કરી, અનંત ગણી કરૂણા કરીને, આપના એકાંતિક ભક્ત બનાવો, આપની માળાના મણકો બનાવો. #baps #mahantswami #pramukhswami #pramukh #satsang #bapssanstha #aksharbrahm #swaminarayan #mahant #bapsrajkot #ghanshyam
મુખપાઠ થી સ્વામી નો રાજીપો :: સ્વામીશ્રી અભિષેક મૂર્તિનાં દર્શન કરીને મંદિરની પ્રદક્ષિણામાં હનુમાનજી-ગણપતિજીનાં દર્શન કરીને સભામંડપ તરફના મંદિરનાં પગથિયાંની પગથારે આવ્યા. એક બાજુ મંદિરમાં કીર્તન ગવાઈ રહ્યું હતું, બીજી બાજુ ચોકમાં એકત્ર થયેલા હરિભક્તો જુદી જુદી તરાહોમાં જયનાદો પોકારી રહ્યા હતા, ત્રીજી બાજુ યોગેશભાઈ રોજની જેમ મોટા અવાજે નિષ્કુળાનંદ સ્વામીની કડી ગાઈ રહ્યા હતા. આ કોલાહલની વચ્ચે મંદિરનાં પગથિયાંની વચ્ચેની પગથારમાં બેઠો બેઠો એક નાનો શિશુ પોતે કરેલો મુખપાઠ બોલી રહ્યો હતો. સ્વામીશ્રી સુધી અવાજ પહોંચે એવી કોઈ જ શક્યતા હતી નહીં, છતાં સ્વામીશ્રી એની તરફ દૃષ્ટિ કરીને હાથ વડે બોલવામાં સંકોચ પામતા એ શિશુને બોલવાનું પ્રોત્સાહન આપતા હતા. બે-ત્રણ વખત હાથ હલાવીને સ્વામીશ્રીએ એ શિશુને પ્રોત્સાહન આપીને આખી સાખી ગવડાવી અને અમીદૃષ્ટિ કરીને રાજીપો વરસાવ્યો. સ્પષ્ટ હતું કે સ્વામીશ્રીએ અવાજ નહીં, પણ ભાવ અંગીકાર કર્યો હતો. પ્રત્યેક વાલી અને પ્રત્યેક સમાજ ગમે એટલી પ્રવૃત્તિના કોલાહલની વચ્ચે જીવતા હોય, પરંતુ સ્વામીશ્રીની જેમ પોતાની ભાવિ પેઢીને આ જ રીતે પ્રોત્સાહિત કરીને એનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરે તો સમાજની તાસીર બદલાઈ જાય #baps #mahantswami #pramukhswami #pramukh #satsang #bapssanstha #aksharbrahm #swaminarayan #mahant #bapsrajkot #ghanshyam
Pujya Kothari Swami and Pujya Tyagvallabh Swami greet Swamishri with 'Jai Swaminarayan' #baps #mahantswami #pramukhswami #pramukh #satsang #bapssanstha #aksharbrahm #swaminarayan #mahant #bapsrajkot #ghanshyam #kotharibapa #tyagvallabhswami #mahant
🙏🏻🌸Divine Darshan of Mahant Swami Maharaj’s🙏🏻 Thakorji🌸🌷🌹 29 May 2019 Sarangpur , Gujrat (Hindustan 🇮🇳) #Neelkanth   #baps   #mahantswami #pramukhswami   #pramukh   #satsang   #bapssanstha #aksharbrahm   #swaminarayan   #mahant   #bapsrajkot #ghanshyam   #shriji
🙏🏻🌸Divine Darshan of Mahant Swami Maharaj’s🙏🏻 Thakorji🌸🌷🌹 26May 2019 Sarangpur , Gujrat (Hindustan 🇮🇳) #Neelkanth   #baps   #mahantswami #pramukhswami   #pramukh   #satsang   #bapssanstha #aksharbrahm   #swaminarayan   #mahant   #bapsrajkot #ghanshyam   #shriji
🙏🏻🌸Divine Darshan of Mahant Swami Maharaj’s🙏🏻 Thakorji🌸🌷🌹 25 May 2019 Sarangpur , Gujrat (Hindustan 🇮🇳) #Neelkanth   #baps   #mahantswami #pramukhswami   #pramukh   #satsang   #bapssanstha #aksharbrahm   #swaminarayan   #mahant   #bapsrajkot #ghanshyam   #shriji
Swamishri sanctifies certificates for youths of Yuva Talim Kendra, Sarangpur #baps #mahantswami #pramukhswami #pramukh #satsang #bapssanstha #aksharbrahm #swaminarayan #mahant #bapsrajkot #ghanshyam
📜 Daily Prasang 📜 તા. 3-6-2010, લીંબડી ભ્રમણ વખતે વચ્ચે જ પુણ્યકીર્તિ સ્વામીનો સારંગપુરથી ફોન આવ્યો. સારંગપુરમાં દશમા ધોરણમાં ભણી રહેલા 167 વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. 100% રિઝલ્ટ આવ્યું છે. એ સમાચાર તેઓએ આપ્યા. સ્વામીશ્રીએ ફોન હાથમાં લીધો અને તેઓ તથા આજુબાજુમાં બેઠેલા શિક્ષકોને વાત કરતાં કહ્યું : ‘શિક્ષકોને ધન્યવાદ છે. તમને પણ ધન્યવાદ છે. સ્કૂલનું સારું પરિણામ છે. આવું ને આવું કાયમ આવે એ આશીર્વાદ છે.....’ સ્વામીશ્રી હજી બોલી રહ્યા હતા, ત્યાં વળી પુણ્યકીર્તિ સ્વામી વચ્ચે કાંઈક બોલવા ગયા, એટલે અટકાવતાં જ સ્વામીશ્રી કહે : ‘આ રીતે વચ્ચે નહીં બોલવાનું. તમે જ્યારે બોલતા હતા ત્યારે હું વચ્ચે બોલતો હતો ?’ આમ કહીને ખડખડાટ હસી પડ્યા ને વળી આશીર્વાદ આગળ લંબાવતાં કહે : ‘સૌની સારી મહેનત છે. શિક્ષકોએ પણ સારી મહેનત કરી છે. શિક્ષકો સારા છે. છોકરાઓએ પણ સારી મહેનત કરી છે અને કરે છે. વળી, સારામાં સારું એ છે કે ટ્યૂશન વગર કામ કરો છો. એટલે તમે બોર્ડમાં પહેલો નંબર જ કહેવાવ. તમને, શિક્ષકોને, વિદ્યાર્થીઓને બધાને બળ મળે એ આશીર્વાદ છે.’ #Neelkanth   #baps   #mahantswami #pramukhswami   #pramukh   #satsang   #bapssanstha #aksharbrahm   #swaminarayan   #mahant   #bapsrajkot #ghanshyam   #shriji