#jayeshparkar Instagram Posts (493)

જે ફક્ત આશ નહીં વિશ્વાસ જગાવે તે જ ગુરુ સૌને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ #GuruPurnima #GuruPoonam #JayeshParkar #Tv9Gujarati #Bhakti #NewsChannel #gurupujan #DrJayeshParkar
Parkar's Point પ્રેમનો ' પ્રવાહ ' ક્યાં હોય છે ઓછો ! અપેક્ષાનો ' પહાડ ' જ હોય છે ઊંચો ! #parkarspoint #JayeshParkar #Bhakti #Tv9Gujarati #NewsChannel #lovequotes #loved @love_talk4607 @__love_._guru__ @love_thought_5 @_gujju_love @love_ni_bhavi_01 @best_shayri_for_life @nature @excellent_nature @coastmountainculture @naturedotnow @different_expectations
જય મા કામખ્યા ઘરે બેઠાં પુણ્ય ફળની પ્રાપ્તિ ! જાણો કામનાપૂર્તિ ‘કામરૂપ’ પ્રદેશનો મહિમા ‘સૌભાગ્ય કુંડ’ના આશીર્વાદ ‘શક્તિ’ના સૌથી ‘શક્તિશાળી’ રૂપના દર્શન જુઓ જય મા કામખ્યા બુધવાર વિશેષ સવારે 7:30 કલાકે ---------------- સાંજે 4:30 કલાકે #Kamakhyamata #Kamakhya #asam #kamakhyatemple #guvahati #maakhamkhya #BlackMagic #Adhyashakti #shaktiptha #devisati #JayeshParkar #Tv9Gujarati #Bhakti #spiritualyatra
ઘરે બેઠાં ઉદયપુરના ઉમાપુત્રના આશીર્વાદ 500 વર્ષ પ્રાચીન ગણેશ પ્રતિમાની મહત્તા મંગળવાર વિશેષ સવારે 7:30 કલાકે ----------------------- સાંજે 4:30 કલાકે #ganpati #ganesh #angarakichaturthi #rajshthan #udaypur #umaputra #Bhakti #JayeshParkar #Tv9gujarati
Rathyatra Na Gajraj જુઓ Tv9 પર રથયાત્રા Live 4 July દિવસભર #jagannath #rathyatra #suryatra #JayeshParkar #Tv9Gujarati #Bhakti
#Repost @anchor_jayeshparkar with @get_repost ・・・ સૌથી જૂની રથયાત્રા ! જગન્નાથજી ના અદકેરા સંભારણા.... યાદોમાં રથયાત્રા... સવારે ૭:૩૦ કલાકે... માત્ર ટીવી૯ ગુજરાતી પર.. #jagannathi #rathyatra2019 #saraspur #jamalpur #JayeshParkar #Tv9Gujarati #Bhakti #YadoMaRathyatra2019 @pandyahelly20 @pandya_namrata09 @soham_47
સૌથી જૂની રથયાત્રા ! જગન્નાથજી ના અદકેરા સંભારણા.... યાદોમાં રથયાત્રા... સવારે ૭:૩૦ કલાકે... માત્ર ટીવી૯ ગુજરાતી પર.. #jagannathi #rathyatra2019 #saraspur #jamalpur #JayeshParkar #Tv9Gujarati #Bhakti #YadoMaRathyatra2019
જુઓ Tv9 ભક્તિની સૂરીલી રજૂઆત 'સૂર યાત્રા' મનહર ઉધાસ સાથે.... બુધવારે સવારે ૬:૩૦ કલાકે અને સાંજે ૪:૩૦ કલાકે #manharudhash #jagannath #rathyatra #suryatra #JayeshParkar #Tv9Gujarati #Bhakti
જુઓ Tv9 ભક્તિની સૂરીલી રજૂઆત 'સૂર યાત્રા' મનહર ઉધાસ સાથે.... બુધવારે સવારે ૬:૩૦ કલાકે અને સાંજે ૪:૩૦ કલાકે #manharudhash #jagannath #rathyatra #suryatra #JayeshParkar #Tv9Gujarati #Bhakti
જુઓ Tv9 ભક્તિની સૂરીલી રજૂઆત 'સૂર યાત્રા' મનહર ઉધાસ સાથે.... બુધવારે સવારે ૬:૩૦ કલાકે અને સાંજે ૪:૩૦ કલાકે #manharudhash #jagannath #rathyatra #suryatra #JayeshParkar #Tv9Gujarati #Bhakti
જુઓ Tv9 ભક્તિની સૂરીલી રજૂઆત 'સૂર યાત્રા' મનહર ઉધાસ સાથે.... બુધવારે સવારે ૬:૩૦ કલાકે અને સાંજે ૪:૩૦ કલાકે #manharudhash #jagannath #rathyatra #suryatra #JayeshParkar #Tv9Gujarati #Bhakti
જુઓ Tv9 ભક્તિની સૂરીલી રજૂઆત સૂર યાત્રા મનહર ઉધાસ સાથે.... મંગળવારે સવારે ૬:૩૦ કલાકે અને સાંજે ૪:૩૦ કલાકે #manharudhash #jagannath #rathyatra #suryatra #JayeshParkar #Tv9Gujarati #Bhakti
આ તો 'સંસ્મરણો 'ની યાત્રા 'સૌહાર્દ' અને 'સ્પંદનો 'ની યાત્રા Tv9 ભક્તિની વિશેષ રજુઆત👆 યાદોમાં રથયાત્રા મંગળવારે સવારે ૭:૩૦ કલાકે #yadomarathyatra #jagannath #rathyatra2019 #Saraspur #jamalpur #jagdishmandir #suryatra #JayeshParkar #Tv9Gujarati #Bhakti
આવી રહ્યાં છે જગન્નાથ...ટૂંક સમયમાં... Tv9 ગુજરાતી પર... Coming soon 5 Rathyatra 2019 Concept by Dr Jayesh Parkar & Avani Pancholi Camara person : Deepak Sen Editor : Hitesh Patel Production : Hiral hemant Special Thanks To Little Champs🤩🥰🥳 #jayjagannath #Rathyatra2019 #JayeshParkar #Bhakti #Tv9gujarati
ચતુર્ભુજ જગન્નાથ તમે કર્યા જગન્નાથજીના ‘અપૂર્ણ’ રૂપના દર્શન હવે કરો જગન્નાથજીના ‘સંપૂર્ણ’ રૂપના દર્શન રથયાત્રા પૂર્વે જાણો ‘નીલમાધવ’ના પુન: પૂર્ણ રૂપે પ્રાગટ્યની ગાથા મેળવો વિશ્વના એકમાત્ર ‘ચતુર્ભુજ’ જગન્નાથના આશીર્વાદ ઉદયપુરના શ્રીજગદીશની મહત્તા રવિવાર વિશેષ સવારે 7:30 કલાકે --------------------- #jagdishmandir #udaypur #rajasthan #darshan #yatra #jayjagannath #Rathyatra2019 #JayeshParkar #Bhakti #Tv9gujarati
Coming soon 4 Rathyatra 2019 Concept by Dr Jayesh Parkar & Avani Pancholi Camara person : Deepak Sen Editor : Hitesh Patel Production : Hiral hemant Special Thanks To Little Champs🤩🥰🥳 #jayjagannath #Rathyatra2019 #JayeshParkar #Bhakti #Tv9gujarati
અહીં અખૂટ છે જગન્નાથજીના પરચા સ્થાનકમાં મનશાપૂર્તિની માન્યતા ! જાણો ‘પુરીધામ’ સમા ‘જગદીશધામ’ની મહત્તા અમદાવાદના જમાલપુરમાં બિરાજ્યા ‘શ્રીજગન્નાથ’ અમદાવાદમાં કેવી રીતે થયું પુરીના જગન્નાથજીનું આગમન ? જય જગદીશ હરે ગુરુવારે સવારે 7 30 કલાકે #jayjagannath #Rathyatra2019 #JayeshParkar #Bhakti #Tv9Gujarati #jagdishmandir #jamalpur
પુરી જગન્નાથના કરો સંપુર્ણ દર્શન ગુરુવારે સવારે ટીવી૯ પર ભક્તિમાં... સવારે ૭:૩૦ કલાકે... ભક્તિમાં થઈ જાવ લીન.... જાણો પ્રભુની પ્રાગટ્ય ભૂમિનો મહિમા #rathyatra2019 #purijagannath #Jagannath #Ahmedabad #JayeshParkar #bhakti #Tv9News
અહીંના કણ-કણમાં ‘જગત્પતિ’નો ધબકાર ! દિવસ-રાત ગુંજતું બસ જગન્નાથજીનું નામ જાણો પ્રભુની પ્રાગટ્ય ભૂમિનો મહિમા વિશ્વના સૌથી ઊંચા પ્રાચીન મંદિરની ગાથા અન્નક્ષેત્રમાં અમૃતનો ઓડકાર જુઓ પુરીજગન્નાથ સવારે 7 30 કલાકે #puri #jagannath #odisha #rathyatra2019 #jalyatra #poonam #ashadhibij #JayeshParkar #Tv9Gujarati #Bhakti #NewsChannel
બ્રહ્મતીર્થમાં શીવલીલા જાણો ‘મહાતીર્થ’ની ‘મહાગાથા’ અટમટેશ્વર મહાદેવના આશીર્વાદ અટમટેશ્વરે ‘બ્રહ્મતીર્થ’માં કેમ કરી અટપટી લીલા ? પરમપિતા બ્રહ્માના મૂળ રૂપના દર્શન જાણો ‘બ્રહ્મતીર્થ’ની અનોખી કથા જુઓ ‘બ્રહ્મતીર્થ’માં શીવલીલા રવિવાર વિશેષ સવારે 7:30 કલાકે #pushkarlake #rajasthandiaries #brahmaji #tirthan #JayeshParkar #Bhakti #Tv9gujarati
યોગમૂર્તિ લકુલીશ વિશ્વ યોગ દિવસે જુઓ ‘યોગસાધના’નું કેન્દ્રબિંદુ ઘરે બેઠાં કરો ‘યોગમૂર્તિ’ લકુલીશના દર્શન યોગની ‘સાંભવી’ મુદ્રામાં બિરાજ્યા રુદ્રાવતાર ! જાણો વડોદરાના કાયાવરોહણની મહત્તા અહીં જ મહાદેવે ધર્યો માનવ દેહ ! અહીં જ દેવાધિદેવે કરી યોગસાધના શુક્રવાર વિશેષ સવારે 7:30 કલાકે #yogaday #worldyogday #kayavrohan #shivalaya #yogsadhana #yogmurti #samvhavimudra #JayeshParkar #Bhakti #tv9gujarati #news #channel @kayavarohan
શ્રાપથી શાલિગ્રામ ? જુઓ ભક્તિની વિશેષ રજુઆત, ગુરુવારે સવારે ૭:૩૦ કલાકે અને સાંજે ૪:૩૦ કલાકે, માત્ર Tv9 ગુજરાતી પર #shaligram #shreehari #vishnu #tulasi #vrunda #shrap #tulshishyam #girsomnath #JayeshParkar #Tv9Gujarati #Bhakti #anchor #news #livetravelchannel
જય જગન્નાથરાય મુસીબતથી ઉગારવા ખુદ આવે છે આ જગન્નાથ ! રૂપ બદલીને સૌના સંકટોને હરે છે આ જગન્નાથ ! કરો હાજરાહજૂર મનાતા ‘જગન્નાથરાય’ના દર્શન અહીં ‘મુખારવિંદ’ પહેલાં ‘ચરણારવિંદ’ના દર્શનનો મહિમા કેવી રીતે થશે શારીરિક વ્યાધિનું નિવારણ ? ‘રથયાત્રા’ કેમ કહેવાઈ ‘આનંદયાત્રા’ ? મંગળવાર વિશેષ સવારે 7:30 કલાકે ----------------------- સાંજે 4:30 કલાકે #jagannath #subhdra #balram #udaipur #rajsthan #jagdishmandir #jayeshparkar #tv9gujarati #bhakti #rathyatra #Jalyatra
I received Birthday Greetings directly from PM Narendra Modi https://t.co/GLqLmCjdsz @narendramodi @bjp4india #birthdaywishes🎂 #pmnarendramodi #JayeshParkar #Bhakti #Tv9gujarati
ચતુર્ભુજ જગન્નાથ તમે કર્યા જગન્નાથજીના ‘અપૂર્ણ’ રૂપના દર્શન હવે પ્રથમવાર કરો જગન્નાથજીના ‘સંપૂર્ણ’ રૂપના દર્શન જળયાત્રાના પાવન અવસરે જુઓ ‘ચતુર્ભુજ’ જગન્નાથ ! મેળવો વિશ્વના એકમાત્ર ‘ચતુર્ભુજ’ જગન્નાથના આશીર્વાદ જાણો જગન્નાથજીના ઉદયપુરમાં આગમનની ગાથા સોમવાર વિશેષ સવારે 7:30 કલાકે --------------------- સાંજે 4:30 કલાકે #jagannath #swami #rathyatra2019 #jagdishmandir #udaipur #rajasthan #chaturbhuj #vishnu #bhakti #jayeshparkar #tv9gujarati #jalyatra
Cricket World Cup 2019 India Pakistan Match Spl Interaction with @arvind_vegda #arvindvegada #cricketworldcup2019 #indiapakistanmatch #Tv9gujarati #JayeshParkar
Cricket World Cup 2019 India Pakistan Match Spl Interaction with @arvind_vegda #arvindvegada #cricketworldcup2019 #indiapakistanmatch #Tv9gujarati #JayeshParkar
First Time My Son Kevalya Parkar Gave me Birthday Gift and also celebrated his birthday on 13th June inspite of 27th May. Thanks A Lot My Son Kevalya Parkar... #birthday #mybirthday #jayeshparkar #bhakti #tv9news #Gujarati #memories #son #kevalyaparkar
Chalo School Chale Hum.... Vaction Finish.... School Shidual Shuru.... #schoolboyq #vacation #vacationmode #kevalyaparkar #JayeshParkar #Tv9gujarati #Bhakti
Summer Ice Gola Party with my Dearest Friends. Usmanpura GULAB GOLAWALA Enjoyed Favourite Gola Dish like Fruit Gola Dish, Mengo Malai Gola Dish, Mix Dry Fruit Gola Dish, Mava Badam Chocolate Malai with Icecream Gola Dish🥰🤩🥳 #icegola #icegola🍧 #icecream #summers #favourite #dish #dear #friendship #goles #mango #malai #dryfruits #mavabadam #chocolate #jayeshparkar #jayraval #monikpatel #tv9news #gujaratifood
મનોહરની મહાન લીલા કેવી હતી પ્રભુના અંત સમયની આભા ? શું હતો શ્રીકૃષ્ણનો ‘અંતિમ' સંવાદ ? કથા શ્રીકૃષ્ણની અંતિમ ઘડીની ! કથા શ્રીકૃષ્ણના સૌથી અઘરાં કર્મની ! જુઓ મનોહરની મહાન લીલા સોમવાર વિશેષ સવારે 7:30 કલાકે ----------------------- સાંજે 4:30 કલાકે #manohara #mahanta #lilas #radhakrishna #shreekrishna #girsomnath #JayeshParkar #Bhakti #Tv9gujarati #newschannel
ભાલકાતીર્થ અહીં જ શ્રીકૃષ્ણને વાગ્યું જરાનું બાણ ! અહીં જ શ્રીકૃષ્ણએ કર્યો દેહત્યાગ ! કરો શ્રીકૃષ્ણની અંતિમલીલાના સાક્ષીસ્થાનના દર્શન ‘મોક્ષભૂમિ’ પર જાણો ‘મોક્ષપીપળા’ની મહત્તા ગાથા મનોહરના મહાપ્રયાણની ! જુઓ ‘ભાલકાતીર્થ’ રવિવાર વિશેષ સવારે 7:30 કલાકે ----------------- સાંજે 4:30 કલાકે #bhalkatirth #krishna #nirvan #bhumi #girsomnath #jayeshparkar #tv9news #Bhakti
“Happiness is not in the mere possession of money; it lies in the joy of achievement, in the thrill of creative effort.” #happytime #happyness #happyme #happyface #hardwork #hardworkingman #money #joy #achievement #thrill #creative #creatives #effort #happiness💕 #JayeshParkar #tv9news #Bhakti
Eyesight is more important than the looks. #lookbook #looks #lookbackatit #lookinspiracao #JayeshParkar #bhakti #tv9news
રોચક ‘બદરી’કથા ખૂલ્યા બદરીધામના કપાટ મેળવો ‘બદરીવિશાલ’ના આશીર્વાદ ઘરે બેઠાં બદરીનાથના મૂળ રૂપના દર્શન શ્રીલક્ષ્મી કેમ કહેવાયા ‘બદરી' ? કેવી રીતે થયું ‘તપ્તકુંડ’નું પ્રાગટ્ય ? જાણો રોચક ‘બદરી’કથા શુક્રવાર વિશેષ સવારે 7:30 કલાકે ------------------ સાંજે 4:30 કલાકે #badarinath #badarikashram #vishnupriya #lordvishnu #lordbadrinath #chardhamyatra2019 #katha #laxmidevi #Bhakti #JayeshParkar #Tv9gujarati
"શિવપત્ની" તે જીવી ‘સોમનાથ’ માટે ! તે મરી ‘સોમનાથ’ માટે ! જાણો એ ગાથા, કે જેને ભૂલી ગયા આપણે અદ્વિતિય નૃત્યાંગના, અદ્વિતિય પ્રેમિકા સોમનાથની ‘શિવદાસી’ ‘શિવપત્ની’ ચૌલા ગુરુવાર વિશેષ સવારે 7:30 કલાકે --------------------- સાંજે 4:30 કલાકે #somnath #somnathtemple #chaula #girsomnath #shivika😘 #shivparvati #somnathdarshan #sati #parvati #chaula #bhim #bhimchaula #Bhakti #JayeshParkar #Tv9gujarati #tv9newschannel
महाराष्ट्र दिनाच्या शुभेच्छा #maharastrafoundationday2019 #maharastradesha #JayeshParkar #tv9news
ગુજરાત સ્થાપના દિવસની સૌને શુભકામનાઓ જય જય ગરવી ગુજરાત ગર્વ છે ગુજરાતી છું...🥰 #GujaratFoundationDay #GujaratDay #gujaratsthapnadivas #jayeshparkar #TV9News #garvchegujaratichu
મહાપ્રભુજીના શ્રીજી મહાપ્રભુજીનો 542મો પ્રાગટ્યદિવસ પ્રાગટ્યદિને કરો મહાપ્રભુજીના ‘શ્રીજી’ના દર્શન જાણો નાથદ્વારાના શ્રીનાથજીનો મહિમા જુઓ મહાપ્રભુજીનું ગાદિસ્થાન પ્રભુના જતીપુરાથી નાથદ્વારામાં આગમનની કથા મંગળવાર વિશેષ સવારે 7:30 કલાકે ----------------------- સાંજે 4:30 કલાકે #shreenathji #krishnadas #mahaprabhujisyoga #JayeshParkar #Bhakti
ઘનશ્યામની બાળલીલા આ ધરાના દરેક જીવને ઘનશ્યામનું ઘેલું ! અહીં આજે પણ અકબંધ પ્રભુની સ્મૃતિઓ ! ભૂતિયો કૂવો, મોક્ષ પીપળો, પાતાળગંગા.... જુઓ છપૈયા અને અયોધ્યાના પ્રસાદી સ્થાનકો ‘કલ્યાણ’ યાત્રાના પ્રારંભનું સાક્ષીસ્થાન ! રવિવાર વિશેષ સવારે 7:30 કલાકે ------------------ સાંજે 4:30 કલાકે #swaminarayan #swaminarayantemple #sahajanandswami #baps #bapsshriswaminarayanmandir #vadtal #chapaiyadham #ghanshyammaharaj #nilkanthvarnimaharaj #Bhakti #Tv9gujarati #JayeshParkar
Daily @ 6:30PM Watch "CHUTANI MANCH" Only on Tv9gujarati #tv9newschannel #chutanimanch #JayeshParkar #News #election2019
જય છપૈયાધીશ માર્ગ ભટકેલાંને રસ્તો બતાવે છે આ ઘનશ્યામ ! ભક્તની મુક્તિ અર્થે સ્વયં પધારે છે આ ઘનશ્યામ ! કરો પ્રભુના પ્રગટધામના દર્શન અહીં જ ઘનશ્યામે પહેલીવાર માંડ્યા ડગ ! જાણો અયોધ્યાના ‘છપૈયાધામ’નો મહિમા જય છપૈયાધીશ શનિવાર વિશેષ સવારે 7:30 કલાકે ---------------------- સાંજે 4:30 કલાકે #swaminarayan #swaminarayantemple #sahajanandswami #baps #bapsshriswaminarayanmandir #vadtal #chapaiyadham #ghanshyammaharaj #nilkanthvarnimaharaj #Bhakti #Tv9gujarati #JayeshParkar
સૌથી ‘જાગ્રત’ સ્થાન ચૈત્ર સુદ નોમે સૌથી ‘જાગ્રત’ સ્થાનના દર્શન ‘ભવતારિણી’ દક્ષિણેશ્વર કાલીના મેળવો આશીર્વાદ શ્રીરામકૃષ્ણ સાથે દક્ષિણાકાલીનો ગાઢ નાતો માતૃમયી કાલી પ્રત્યે શ્રીરામકૃષ્ણનો કેવો હતો ભાવ ? દક્ષિણાકાલીએ શા માટે આપ્યો વારંવાર સાક્ષાત્કાર ? રવિવાર વિશેષ સવારે 7:30 કલાકે, સાંજે 4:30 કલાકે #kalimata #mahakali #kolkata #kolkatablogger #kolkatta #kolkatafashionblogger #kolkataphotography #kolkata_igers #kolkata_lanes #JayeshParkar #Bhakti #Tv9gujarati
મહાવિદ્યાની મહાગાથા ચૈત્રીમાં ‘મહાવિદ્યા’ની ઉપાસનાનો મહિમા ઘરે બેઠાં દસ મહાવિદ્યાના દર્શન કેવી રીતે થશે ભયનું હરણ ? કેવી રીતે મળશે દરિદ્રતાથી મુક્તિ ? જાણો ‘મહાવિદ્યા’ની મહાગાથા મંગળવાર વિશેષ સવારે 7:30 કલાકે --------------------- સાંજે 4:30 કલાકે #dashmahavidhya # #navratrispecial #jaymataji #Bhakti #Tv9gujarati #JayeshParkar #jaymataji🙏
સાધનાની મહાવિદ્યા એક સાથે કરો ‘ત્રિશક્તિ’ના દર્શન જુઓ વિશ્વનું સૌથી ‘ઊર્જાવાન’ ગર્ભગૃહ આસામના નીલાંચલ પર નીત્ય આદિશક્તિના દર્શન ‘સાધના’ની નવરાત્રીમાં ‘મહાવિદ્યા’નો મહિમા ઘરે બેઠાં જાણો દસ મહાવિદ્યાની મહત્તા જુઓ સાધનાની મહાવિદ્યા સોમવાર વિશેષ સવારે 7:30 કલાકે --------------------- સાંજે 4:30 કલાકે #dashmahavidhya # #navratrispecial #jaymataji #Bhakti #Tv9gujarati #JayeshParkar #jaymataji🙏
બાલા બહુચરા તે છે દૈત્યોની સંહારક ! સદૈવ ભક્તોની ઉદ્ધારક ! કરો આદિશક્તિના અદ્વિતિય રૂપના દર્શન મેળવો બાલા બહુચરાના આશીર્વાદ જાણો ‘સજીવન' જળનો મહિમા મનશા પૂર્ણ કરશે ‘માટી’ પ્રસાદ ! રવિવાર વિશેષ સવારે 7:30 કલાકે ----------------------- સાંજે 4:30 કલાકે #bahuchar #bahucharaji #jaymataji #chaitri #navratrispecial #Bhakti #JayeshParkar #Tv9gujarati
ચૈત્રી નવરાત્રી વિશેષ - "જય માં આદ્યશક્તિ", દરરોજ સવારે ૭:૩૦ કલાકે, માત્ર Tv9 ગુજરાતી પર... #chaitry #navratri #Bhakti #Tv9gujarati #JayeshParkar #jaymataji🙏
પટરાણીઓની દ્વારિકા અહીં નથી ચાલતી દ્વારિકાધીશની મનમાની ! અહીં તો ‘પટરાણી’ઓને પૂછીને જ પીવાય છે પાણી ! જુઓ 5,000 વર્ષ પૂર્વેનું શ્રીકૃષ્ણનું નિવાસસ્થાન પાવનકારી ‘બેટ દ્વારકા’નો મહિમા દ્વારિકાધીશની રેતીની પ્રતિમાના દર્શન પટરાણીઓની ‘દ્વારિકા’ ગુરુવાર વિશેષ સવારે 7:30 કલાકે -------------------- સાંજે 4:30 કલાકે #dwarkadhish #dwarikas #betdwarka⛵️ #lordkrishna #JayeshParkar #Bhakti #Tv9gujarati
Vote Yatra from Gandhinagar @ 6:30pm #voteyatra #gandhinagar #JayeshParkar #tv9 #gujarati
Today Must watch Vote Yatra Sabarkantha @ 9:30pm, only on Tv9gujarati #vote #yatra #sabarkantha #Tv9gujarati #loksabhaelection2019 #JayeshParkar #election
Mahesana ni Vote Yatra Camera : Deepak Sen #voteyatra #loksabha2019 #tv9 #jayeshparkar #mahesanacity
પાટણની પ્રજાના પ્રશ્નોનો આજે થશે હિસાબ કિતાબ પ્રજાના પ્રતનિધિઓને આપવો પડશે જવાબ.. જોવાનું ચૂકશો નહીં...ચૂંટણીનો ચોરો.. આજે રાત્રે ૮ કલાકે પાટણથી Live #voteyatra #patan #Tv9gujarati #JayeshParkar #newschannel
નેતાઓને જનતા પૂછશે સીધા સવાલ... બનાસકાંઠાના નેતાઓ આપશે જવાબ... જોવાનું ચૂકશો નહીં... લોકસભા ચૂંટણી નો સૌથી સુપરહિટ શો, ચૂંટણીનો ચોરો. પાલનપુરથી લાઈવ Today @ 8PM, Only on Tv9 Gujarati. #voteyatra #tv9newschannel #JayeshParkar #election2019 #loksabhaelection2019
બનાસકાંઠાની જનતાના નેતાઓને સવાલ જાણો જનતાનો મિજાજ વોટ યાત્રા Today @ 6:30 Only on Tv9 Gujarati. #voteyatra #tv9newschannel #JayeshParkar #election2019 #loksabhaelection2019
બળશાળી બળિયાબાપા અહીં ‘સગડી’ સાથે આવે છે ભાવિકો ! એક ‘સગડી’ કેવી રીતે હરશે બાળકોનો ‘તાપ’ ? કેવી રીતે હરાશે જીવનના દરેક સંતાપ ? જાણો એક ‘મસ્તક’ના દેવ બનવાની કથા ! લાંભામાં બિરાજમાન બળિયાદેવની મહત્તા જય બળિયાબાપા બુધવાર વિશેષ સવારે 7:30 કલાકે ------------------- સાંજે 4:30 કલાકે #baliabapa #JayeshParkar #Bhakti #Tv9gujarati #lambha
સર્વોત્તમ ‘જલ’તીર્થ એક નહીં, અહીં તો છે ત્રણ પુષ્કર ! જ્યેષ્ઠ પુષ્કર, મધ્ય પુષ્કર, કનિષ્ઠ પુષ્કર જાણો રાજસ્થાનના ‘પુષ્કરધામ’ની મહત્તા મેળવો ‘તીર્થગુરુ’ના આશીર્વાદ અહીં બારેમાસ ‘પિતૃતર્પણ’નો મહિમા જુઓ ધરતી પરનું સર્વોત્તમ ‘જલ’તીર્થ રવિવાર વિશેષ સવારે 7:30 કલાકે --------------------- સાંજે 4:30 કલાકે #pushkarlake #rajasthandiaries #brahmaji #tirthan #JayeshParkar #Bhakti #Tv9gujarati