#mahantraj Instagram Posts (134)

આ ભાઈનું નામ Stephen Che. તે પહેલા દિવસે આવ્યો પણ નારિયેળ વેચાયા નહિ તેથી રડવા લાગ્યો કે , આ કરતા તો બહાર જાવ છું ત્યાં પણ મને વધુ કમાણી થાય. પૂ. સ્વામીબાપાને ખબર પડી કે આવું થયું છે. બીજા દિવસથી રોજ આવતા જતા બાપા તેની ખબર પૂછે. વેચાયા છે કે નહિ.? બીજા દિવસે બાપા એ પોતે સામેથી માંગીને પીધું. પછી થી રોજ પીવે છે. બાપાને generally, નારિયેળ બહુ અનુકૂળ નથી આવતું હોતું છતાં પેલા ભાઈને રાજી રાખવા કે લાભ આપવા થોડું પીવે છે. બાપા એ પીધું પછી તો બધા નારિયેળ વેચાવા લાગ્યા, નવા બજારથી લેવા જવું પડ્યું. તેના 6 મહિનાના ઘરનું ભાડું ભરાય ગયું . પેલો એવો તો ભાગ્યશાળી કે બાપાનું પ્રસાદીનું નારિયેળ પોતે બાપાની હાજરીમાં જ તે જ સ્ટ્રો થી પી જાય છે. બાપા એ તેની સાયકલ જોઈ તો એકેય પંખા નહિ, એવી હતી , કોઈને દુઃખીયો રે દેખી ન ખમાય, એમ સ્વામીબાપા કહે, આને નવી સાઈકલ આપવી છે. તો આજે સવારે નવી સાયકલ લાવીને કરુણાસાગર પૂ. સ્વામીબાપા એ અપાવી. #mahantswami   #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #pramukhsmrutimandir   #pramukh #bapsmedia
🇦🇹 સૌરાષ્ટ્રમા કુકડ અને ઓદરકા વગેરે 45 ગામો ના ક્ષત્રિયોમાં, દોઢસો વર્ષ પહેલા ચરિયાણ જમીનના વિવાદમાંથી વેરની જ્વાળા ભડકી હતી. તેમાંથી સતત દોઢસો વર્ષ થી હિંસા અને વસુલાતની આગ પેઢી દરપેઢી વધુ ને વધુ વેગ પકડતી રહી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી થી લઈને બ્રિટિશ અમલદારો અને સ્વતંત્ર ભારતના અધિકારીઓએ પણ આ વેરઝેરને શમાવવા અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ નિષ્ફળ રહ્યા હતા. 1980 ના દાયકમાં પ્રમુખસ્વામી મહારાજે આ ક્ષત્રિયોના માથાભારે સૂત્રધાર રામસંગ બાપુનું જીવનપરિવર્તન કર્યું ત્યારે દોઢસો વર્ષ પુરાણી વેરની વસુલાતને ઠારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. સ્વામીશ્રીએ સતત પ્રયત્નો કરીને સૌને ક્ષમભાવનાનું અમૃત પાયું. તા.12/4/1990 ના રોજ ઇતિહાસમાં એક સીમાચિહ્ન રચાઈ ગયું. દોઢસો વર્ષ પછી પહેલી વખત બંને પક્ષના ક્ષત્રિયો સ્વામીશ્રીની છત્રછાયા તળે એકત્રિત થયા, પરસ્પરના વેરને છોડયું, સ્વામીશ્રીના હસ્તે એકબીજાના ગામોના પાણી દોઢસો વર્ષે પીધાં અને દોઢ દોઢ સદીના અપૈયા છોડયા. ત્યારે એ ક્ષત્રિયોના મુખીયાઓ બોલી ઉઠ્યા હતા : ‛‛દોઢસો વર્ષમાં અંગેજોની સરકાર કે ભારતની સરકાર જે નથી કરી શકી તે આ ઓલિયા મહાપુરુષે કરી બતાવ્યું છે. આ કામ તો પ્રમુખસ્વામી મહારાજ જ કરી શકે.’’ 🇦🇹 🙏જય સ્વામિનારાયણ🙏 #mahantswami   #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #pramukhsmrutimandir   #pramukh #bapsmedia
ભરૂચના બાલિકા વિભાગે બનાવેલ આ નાનકડો શયન ખંડ.. હરિકૃષ્ણ મહારાજ માટે🙏👌 #pramukhswamimaharaj #mahantswamimaharaj #mahantswami   #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #pramukhsmrutimandir   #pramukh #bapsmedia
#Repost @bapsmedia • • • • • • 📜 Daily Prasang 📜 તા. 1-7-2010, દિલ્હી સ્વામીશ્રી પ્રતીક્ષાખંડમાં પધાર્યા. અહીં ઇન્ફોસીસ કંપનીના હ્યુમન રિસોર્સ વિભાગના વડા અને બોર્ડ મૅમ્બર મોહનભાઈ દર્શને આવ્યા હતા. તેઓની સાથે IIMના બોર્ડ મૅમ્બર અભય જૈન પણ હતા. અક્ષરધામ જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. તેઓએ ઇન્ફોસીસની કાર્યવાહીની વાત કરતાં કહ્યું : ‘અમે લોકો રોજ બાર લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન કરાવીએ છીએ. 7,800 સ્કૂલોમાં અક્ષયપાત્ર નામની યોજના ચલાવીએ છીએ.’ સ્વામીશ્રી કહે : ‘भगवान की आपके उपर बहुत कृपा होगी।’ વળી કહે : ‘जो देता है उसका कभी खूटता नहीं हैं।’ તેઓની ભાવના સાંભળીને સ્વામીશ્રીનું મુખ ભાવાર્દ્ર થઈ ગયું, રાજી થયા અને તેઓનો સંકલ્પ પૂરો થાય એ માટે ખાસ આશીર્વાદ આપ્યા. #pramukhswamimaharaj #mahantswamimaharaj #mahantswami   #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #pramukhsmrutimandir   #pramukh #bapsmedia
📜 Daily Prasang 📜 તા. 1-7-2010, દિલ્હી સ્વામીશ્રી પ્રતીક્ષાખંડમાં પધાર્યા. અહીં ઇન્ફોસીસ કંપનીના હ્યુમન રિસોર્સ વિભાગના વડા અને બોર્ડ મૅમ્બર મોહનભાઈ દર્શને આવ્યા હતા. તેઓની સાથે IIMના બોર્ડ મૅમ્બર અભય જૈન પણ હતા. અક્ષરધામ જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. તેઓએ ઇન્ફોસીસની કાર્યવાહીની વાત કરતાં કહ્યું : ‘અમે લોકો રોજ બાર લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન કરાવીએ છીએ. 7,800 સ્કૂલોમાં અક્ષયપાત્ર નામની યોજના ચલાવીએ છીએ.’ સ્વામીશ્રી કહે : ‘भगवान की आपके उपर बहुत कृपा होगी।’ વળી કહે : ‘जो देता है उसका कभी खूटता नहीं हैं।’ તેઓની ભાવના સાંભળીને સ્વામીશ્રીનું મુખ ભાવાર્દ્ર થઈ ગયું, રાજી થયા અને તેઓનો સંકલ્પ પૂરો થાય એ માટે ખાસ આશીર્વાદ આપ્યા. #pramukhswamimaharaj #mahantswamimaharaj #mahantswami   #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #pramukhsmrutimandir   #pramukh #bapsmedia
આજે અમદાવાદ ખાતે પૂજ્ય મહંતસ્વામી મહારાજની પૂજામાં ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા શ્રી મલ્હાર ઠાકર સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા.. @malhar028 @swamibapa_baps @bapsmedia follow @malhar_fan028 . . #mahantswami #malhar #thakar #malharthakar #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #pramukhsmrutimandir   #pramukh #bapsmedia
આજે અમદાવાદ ખાતે પૂજ્ય મહંતસ્વામી મહારાજની પૂજામાં ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા શ્રી મલ્હાર ઠાકર સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા... #mahantswami   #malhar #thakar #malharthakar #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #pramukhsmrutimandir   #pramukh #bapsmedia
લંડન માં બનેલ સત્ય પ્રસંગ જેને એક વ્યક્તિનું જીવન બદલી નાખ્યું. #GyanvatsalSwami #mahantswami   #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #pramukhsmrutimandir   #pramukh #bapsmedia
પ્રમુખસ્વામી મહારાજની મેઘરાજા સાથેની અદભુત ક્ષણો #harikrishnamaharaj #mahantswami   #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #pramukhsmrutimandir   #pramukh #bapsmedia
Tribute and Prayers for Param Pujya Swami Satyamitranand Giriji Maharaj, India 25 Jun 2019 "I am deeply saddened by the passing away of Param Pujya Swami Satyamitranand Giriji Maharaj, who attained mahasamadhi on the morning of 25 June 2019. The passing of Padma Bhushan Swami Satyamitranand Giriji Maharaj is a tremendous loss for India and the world. His love for humanity was not limited in any narrow confines and his vision of the Bharat Mata Mandir in Haridwar reflects his worldview. His services to the tribals and poor will continue to inspire many. Swami Satyamitranand Giriji Maharaj had met His Holiness Pramukh Swami Maharaj many times, and both shared a profound friendship and a mutual respect for each other as spiritual leaders. I pay respectful homage and tributes to the pious soul of Param Pujya Swami Satyamitranand Giriji Maharaj." On behalf of all at the BAPS Swaminarayan Sanstha Sadhu Keshavjivandas (Mahant Swami Maharaj) #mahantswami #baps #mahantswamimaharaj #mahanat #aksharbrahm #swamishree #swamiwithchild #swami #pramukhswami #hindu #bapssanstha #swaminarayan #pramukh #mahantraj #children #child #satsang #game #play #mahantRaj #swaminarayantemple #bapsmandir #hinduism #bapsshriswaminarayanmandir #bapsphotos #bapssarangpur #sarangpur #sarangpursmrutimandir #pramukhsmrutimandir #pramukh
*🇦🇹 Divine Protection* 🇦🇹 When Swamishri was in New York in October 1977, he had told me to go to the mandir every day. 'A little laziness one day can let laziness sneak in for good. So do not become slack,' he had said. Reflecting upon that today, I realise how essential it was that I obeyed even such a simple agna of Swamishri's. Every evening, straight from work, I'd come to the mandir. Staying for arti and katha meant it was already quite late when I got home. Weekends were spent at the mandir too - from Friday evening to late after Sunday sabha. And of course, holidays as well. I was saved from any negative influences from outside. Obeying Swamishri's agna protected me in every way. That's a personal experience. Sadhu Yagnavallabhdas #mahantswami   #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #bapssarangpur   #sarangpur   #sarangpursmrutimandir #pramukhsmrutimandir   #pramukh #bapsmedia
BAPS અને શાસ્ત્રીજી મહારાજ વિશે પ્રમુખસ્વામી મહારાજનો વિચાર #mahantswami   #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #bapssarangpur   #sarangpur   #sarangpursmrutimandir #pramukhsmrutimandir   #pramukh #bapsmedia