#swamishree Instagram Posts (588)

*તારીખ:- ૩૦/૦૭/૨૦૧૯ - અટલાદરા* પ.પૂ.મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન વખતે બાળમંડળ ના બાળકોએ સહજાનંદ નામાવલી સંપૂર્ણ કંઠસ્થ અને શું વાચ્ય રીતે બોલીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી સ્વામી શિક્ષાપત્રીનું વાંચન કરતા હતા તે દરમિયાન એક સાડા ત્રણ વર્ષના બાળકની સામે પાંચથી છ વખત સહજાનંદ નામાવલી નો પાઠ તે બાળક કરતો હતો તેના ઉપર વારંવાર અમીદ્રષ્ટિ વરસાવી અને જ્યારે સહજાનંદ નામાવલી પૂર્ણ થઈ ત્યારે સ્વામીશ્રીએ શિક્ષાપત્રી વાંચવાનું માંડી વાળીને તે બાળકને પોતાની સમક્ષ બોલાવ્યો અને સ્વામીશ્રી પોતે તે બાળકના ચરણનો સ્પર્શ કરવા માટે નીચા નમીને અતિશય દાસ ભાવે પ્રસન્નતા દર્શાવી હતી આ બાળક ને હજુ ગુજરાતી કે અંગ્રેજી ક્યાંય કોઈ ભાષા વાંચતાં લખતા આવડતું નથી અને તેમ છતાં સંસ્કૃતમાં રચાયેલા સહજાનંદ નામાવલી ના દિવ્ય મંત્રોનું ઉચ્ચારણ ખુબજ નિર્ભયપણે કરી બતાવ્યું તેથી સ્વામીશ્રી આ બાળકના ચરણસ્પર્શ કરવા માટે નીચા નમીને આપણને એક આદર્શ દાસ ભાવ નું મૂર્તિમાન સ્વરૂપ ના દર્શન કરાવ્યા છે સ્વામીશ્રીની પ્રસન્નતા તે બાળકે પ્રાપ્ત કરી લીધી તેવી રીતે આપણે પણ વિશેષ આ પ્રકારે સહજાનંદ નામાવલી કંઠસ્થ કરીને સ્વામીશ્રીને રાજી કરીએ એ જ પ્રાર્થના #mahantswami   #baps #mahantswamimaharaj   #mahanat   #aksharbrahm #swamishree   #swamiwithchild   #swami   #pramukhswami #hindu   #bapssanstha   #swaminarayan   #pramukh   #mahantraj #children   #child   #satsang   #game   #play   #mahantRaj #swaminarayantemple   #bapsmandir   #hinduism #bapsshriswaminarayanmandir   #bapsphotos #pramukhsmrutimandir   #pramukh #bapsmedia